Home »Jyotish »Rashi Aur Niddan» Panchak Will Start Does Not Do These Five Things

25 એપ્રિલ સુધી રહેશે અશુભ યોગનો સાયો, ભુલથી પણ ન કરશો આ 5 કામ

Dharm Desk, Ahmedabad | Apr 21, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભારતીય જ્યોતિષમાં પંચકને અશુભ માનવામાં આવે છે. જેની અંતર્ગત ઘનિષ્ઠા, શતભિષા, ઉત્તરા ભાદ્રપદ્દ, પૂર્વા ભાદ્રપદ્દ અને રેવતી નક્ષત્ર આવે છે. પચંક દરમિયાન થોડાં વિશેષ કાર્યોની મનાઇ કરવામાં આવી છે. આ વર્ષે શુક્રવાર 21 એપ્રિલ 2017 ની સવારે 10.14 વાગ્યાથી પંચક શરૂ થઇ ગયું છે જે 25 એપ્રિલ, મંગળવારની રાતે લગભગ 09.03 સુધી રહેશે.
 
ઉજ્જૈનના જ્યોતિષી પં. પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે, શુક્રવારથી શરૂ થવાને કારણે આ ચોર પંચક કહેવાશે. પંચક કેટલાં પ્રકારના હોય છે અને તેમાં કયા કામ ન કરવાં જોઇએ, તે જાણવા માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો મૃત્ય અને ચોર પંચક વિશે....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Panchak will start does not do these five things
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended