Home »Jyotish »Hastrekha» Know The Nature Of Any Woman By Their Birth Month

એપ્રિલમાં જન્મેલી સ્ત્રીઓ હોય છે આકર્ષક, જ્યાં જાય છે ત્યાં છવાઈ જાય છે, તમે કેવા?

Dharm Desk, Ahmedabad | Apr 18, 2017, 20:10 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સ્ત્રીને આ સૃષ્ટિનું સૌથી રહસ્યમય પ્રાણી સમજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, જ્યારે જ્ઞાની-મહાજ્ઞાની સ્ત્રીના સ્વભાવ અને તેના વિચારોને નથી સમજી શક્યા તો તુચ્છ મનુષ્યની શું હિંમત. પરંતુ જ્યારે કોઇ સમસ્યાનું સમાધાન નથી મળતું ત્યારે વ્યક્તિ ભારતની પ્રાચીનતમ જ્યોતિષ વિદ્યાની શરણમાં જ જાય છે, આ માટે આજે આ લેખમાં અમે તમને જન્મના આધાર પર જણાવી રહ્યા છીએ કે, કયા મહિનામાં જન્મેલી સ્ત્રિઓ કેવી હોય છે, તેમના વિચાર, તેમની સમજ અને જીવનને લઇને તેમની પ્રાથમિકતાઓ શું હોય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કયા મહિનામાં જન્મેલી સ્ત્રીઓ કેવી હોય છે.
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the nature of any woman by their birth month
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended