Home »Jyotish »Hastrekha» The Palmistry About Jupiter Mountain In Palm

તમે કેટલાં ભાગ્યશાળી છો? હથેળીનો આ ભાગ જોઇને જાતે જ કરો નક્કી

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ જે લોકોની હથેળીમાં ગુરૂ પર્વત ઉભરેલો હોય અને સુંદર જોવા મળતો હોય, તે લોકો પોતાના કાર્યક્ષેત્રમાં શિખર સુધી પહોંચી શકે છે. આવા લોકોની નેતૃત્વ ક્ષમતા પણ ઘણી સારી હોય છે. ગુરૂ પર્વત ઇંડેક્સ ફિંગરની નીચે સ્થિત હોય છે. હસ્તરેખા જ્યોતિષ મુજબ, આ પર્વતથી વ્યક્તિની મહત્વકાંક્ષા, નેતૃત્વ ક્ષમતા અને ભાગ્ય સંબંધી વાતો જાણી શકાય છે.
 
બધા જ લોકોની હથેળીમાં પર્વત ક્ષેત્રોની સ્થિતિ અલગ-અલગ હોય છે. હથેળીમાં ગુરૂ પર્વતની સાથે જ શનિ, સૂર્ય, બુધ, શુક્ર, ચંદ્ર અને મંગળ પર્વત પણ હોય છે. આ બધા જ પર્વત અલગ-અલગ વાતોની ભવિષ્યવાણી કરે છે. થોડાં લોકોના હાથમાં આ પર્વત ઉભરેલાં હોય છે તો થોડાં લોકોના હાથમાં દબાયેલાં હોય છે. થોડાં લોકોને હાથમાં આ પર્વતોની સ્થિતિ સામાન્ય હોય છે. હથેળીમાં ઉભરેલાં પર્વતોને શુભ માનવામાં આવે છે, જ્યારે દબાયેલાં પર્વત અશુભ હોય છે. સામાન્ય સ્થિતિના પર્વત સામાન્ય ફળ આપે છે. અહીં જાણો ગુરૂ પર્વત સાથે જોડાયેલી ખાસ વાતો..
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગુરૂ પર્વતની થોડી અન્ય વાતો...
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The palmistry about Jupiter Mountain in palm
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended