Home »Jyotish »Hastrekha» The Astrological Prediction Reveals The Seven Interesting Things About People

સોમવારે જન્મેલાં હોય છે જ્ઞાની+બહાદૂર, શું છે તમારા જન્મદિવસની ખાસ વાત?

Dharm Desk, Ahmedabad | Mar 19, 2017, 17:08 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સપ્તાહના સાતેય દિવસોના કારક ગ્રહ અલગ-અલગ છે. રવિવારનો કારક ગ્રહ સૂર્ય છે, સોમવારનો ચંદ્ર, મંગળવારનો મંગળ, બુધવારનો બુધ, ગુરૂવારનો ગુરૂ, શુક્રવારનો શુક્ર અને શનિવારનો કારક ગ્રહ શનિ છે. જ્યોતિષ મુજબ વ્યક્તિનો જન્મ જે વારનો હોય છે, તે વારના કારક ગ્રહનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય ઉપર જીવનભર રહે છે. અહીં જાણો તમારા જન્મના વાર મુજબ સ્વભાવ સાથે જોડાયેલી ખાસ વાતો...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય વાર મુજબ વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય..
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The astrological prediction reveals the seven interesting things about people
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended