Home »Jyotish »Hastrekha» Jyitish: If You Have Something Wrong Then Cat And Dog Give You Hint Early

અશુભ થવાનું હોય તો અગાઉથી સંકેત આપશે કૂતરો-બિલાડી, ધ્યાનથી જુઓ

Dharm Desk, Ahmedabad | Jul 28, 2016, 12:36 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને પ્રાચીનકાળથી જ દરેક વ્યક્તિને ઉત્સુકતા રહી છે. તેની માટે પ્રાચીનકાળથી જ ઋષિ-મુનિઓ તેની ઉપર તપસ્યાના બળે જ  જ્યોતિષશાસ્ત્રનું નિર્માણ કર્યું હતું. આજે પણ લોકોને ભવિષ્યમાં શું થવાનું છે તેને લઈને ભારે ઉત્સુકતા રહેતી હોય છે. જ્યોતિષ પ્રમાણે પ્રાણીઓની મદદથી પણ ભવિષ્ય જાણવાની પણ પદ્ધતિ વિકસાવાઈ છે જેને શુકનશાસ્ત્ર કહેવાય છે. આજે અશુભ સંકેતો જાણીશું. તે મુજબ શુકનશાસ્ત્ર પ્રમાણે કંઈક અશુભ થવાનું હોય તો આપણી આસપાસ રહેતાં જ કેટલાક પ્રાણીઓ દ્વારા આપણને સંકેત મળી જતો હોય છે બસ, તેને ઓળખવાની જરૂર છે. આપણી આસપાસ રહેતા બિલાડી અને કૂતરાં દ્વારા આજે જાણો કેટલાક સંકેત...
 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અશુભ થવાના સંકેતો વિશે....
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Jyitish: if you have something wrong then cat and Dog give you hint early
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext