Home »Jyotish »Hastrekha» Palmistry: Check Out Which Hand Marked Makes Person Richest

ભગવાનની કૃપાથી રચાયેલા હાથના આ નિશાન વ્યક્તિને બનાવે છે વધુ ધનિક

Dharm Desk, Ahmedabad | Jul 27, 2016, 14:51 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક વ્યક્તિની હથેળીમાં કેટલીક આડી સીધી રેખાઓ હોય છે. આ રેખાઓના કેટલાક એવા નિશાન બની જતા હોય છે તેના દ્વારા એવું સાબિત થતું હોય છે કે વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે. આ રેખાઓમાં કેટલીક એવી પણ રેખાઓ બની જાય છે જે ખૂબ જ ઓછા લોકોની હથેળીમાં જોવા મળે છે. કહેવાય છે કે જેમની હથેળીમાં આવી રેખાઓ હોય તેમને પોતાના પૂર્વજન્મમાં સારા કર્મોને કારણે ભગવાન શિવ અને વિષ્ણુની કૃપા પ્રાપ્ત હોય છે. એવા વ્યક્તિ ઓછી મહેનતે અને ઓછા પ્રયત્ને જ સફળતાની ઊંચાઈએ પહોંચી જાય છે અને ધન તથા સુખ પ્રાપ્ત કરે છે. આ રેખાઓ ક્યાં ક્યાં હોય તો તેનું કેવું ફળ મળે અને આ નિશાન તમને કેટલું ફળે તે પણ જાણો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના આ નિશાન વિશે....
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Palmistry: Check out which Hand marked makes person richest
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended