Home »Jyotish »Hastrekha» Samudrik Sastra Said That Body Parts Of Male Reveal They Are Sexy Or Rich

આવા પુરૂષ બને છે ધનલક્ષ્મીના સ્વામી, જીવનભર આળોટે છે સુખના સમુદ્રમાં

Dharm Desk, Ahmedabad | Feb 17, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ હિન્દુ ધર્મગ્રંથોમાં માનવીય જીવન તથા ભાવનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક એવી વાતો પણ ઉજાગર કરવામાં આવી છે જે માણસને તેના ભવિષ્યની તસવીર જણાવી શકે છે અને તેનામાં આશા જગાડી શકે છે. ભવિષ્યપુરાણમાં વિશેષ કરીને પુરુષોના લક્ષણો જણાવ્યા છે, જે જણાવે છે કે આવનાર સમયમાં તેનું આરોગ્ય, હેસિયત અને તેની પ્રતિષ્ઠા, પૈસા કેવા હશે.
 
- ભવિષ્ય પુરાણ અનુસાર શિવપુત્ર કાર્તિકેય દ્વારા પુરુષોના લક્ષણ જણાવનાર લક્ષણ ગ્રંથ રચવામાં આવ્યો છે. એક વાર ભગવાન શિવે તેના આધાર પર સ્વયં વિશે જાણવાની ઈચ્છા કરી. ત્યારે કાર્તિકેયે તેને કપાલી કહ્યા તેથી શિવ ક્રોધિત થઈને લક્ષણ ગ્રંથ સમુદ્રમાં ફેંકી આવ્યા. ત્યાર પછી આ લક્ષણ ગ્રંથ, પુરુષોની સાથે સ્ત્રીઓના પણ લક્ષણ બનાતવનાર સામુદ્ર કે સામુદ્રિક શાસ્ત્રના રૂપમાં પ્રસિદ્ધ થયો.
 
- જ્યારે કાર્તિકેય સ્વામીએ ક્રૌંચ પર્વતને ધ્વસ્ત કર્યો તો બ્રહ્મદેવે પ્રસન્ન થઈને તેની પાસે વર માંગ્યુ, ત્યારે કુમાર કાર્તિકેયે તે લક્ષણ ગ્રંથમાં આપના દ્વારા રચવામાં આવેલા પુરુષ-સ્ત્રીના લક્ષણોને જાણવાની ઈચ્છા જણાવી. ત્યારે બ્રહ્મદેવે પુરુષો વિશે લક્ષણ કહ્યા.
 
આગળ જાણો,કેટલા વિશેષ લક્ષણ જે જણાવે છે કે કયા પુરુષો રાજા જેવું સુખ ભોગવે છે અને કોણ રંક જેવું....
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Samudrik sastra said that body parts of male reveal they are sexy or rich
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended