Home »Jyotish »Hastrekha» Sleeping Position Will Decide The Nature Of Men And Women

સ્ત્રી હોય કે પુરુષ, વ્યક્તિની સૂવાની આ રીત બતાવે છે તેની દરેક ગુપ્ત વાતો

Dharm Desk, Ahmedabad | Mar 18, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ બધાં લોકોની સૂવાની રીત જુદી-જુદી હોય છે. કેટલાક એવા લોકો હોય છે જેમને કોઈક ખાસ રીતે સૂવાથી જ સારી ઊંઘ આવે છે. સૂવાની આ ખાસ રીતને ધ્યાનથી જોવામાં આવે તો વ્યક્તિના સ્વભાવની ખાસ વાતો સરળતાથી જાણી શકાય છે. તેથી જ આજે અમે તમને જણાવીશું કે કોઈપણ વ્યક્તિની સૂવાની રીત જોઈને તેના વિશેની ખાસ વાતો કઈ રીતે જાણી શકાય.
 
વ્યક્તિની આદતોની અસર તેના સ્વભાવ પર પડે છે. જેવી તેની આદતો હોય છે તેવો જ તેનો સ્વભાવ પણ હોય છે. જ્યોતિષ મુજબ વ્યક્તિની આદતો અને શારીરિક લક્ષણ જોઈને સ્વભાવ અને ભવિષ્ય બતાવવાની વિદ્યાને સામુદ્રિકશાસ્ત્ર કહેવાય છે. વ્યક્તિની આદતો જોઈને મનોવિજ્ઞાન મુજબ પણ સ્વભાવ વિશે જાણી શકાય છે.
 
તમારી સૂવાની વિવિધ રીત કયા રહસ્યો જાણાવશે...આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sleeping position will decide the nature of men and women
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended