Home »Jyotish »Hastrekha» 15 Omens And Bed Omen Sign Which Connected To Dogs And People Believe On That

સુંદર સ્ત્રી અને ધન પ્રાપ્તિનો સંકેત આપે છે આ પ્રાણી, ધ્યાનથી જુઓ તેની હરકતો

Dharm Desk, Ahmedabad | Jan 07, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ પશુ-પક્ષી હંમેશાં જ મનુષ્યોના મિત્ર રહ્યા છે. જેમાંથી થોડાં પશુ-પક્ષીઓ તો મનુષ્યોની ઘણી નજીક હોય છે અને તેમને પાળવામાં પણ આવે છે. થોડાં પશુ આર્થિક લાભ માટે પાળવામાં આવે છે તો થોડાં શોખ માટે પાળવામાં આવે છે. કૂતરું પણ એક એવું પ્રાણી છે જેને શોખ માટે પાળવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પશુ-પક્ષીઓને લઇને શુકન-અપશુકનની ઘણી માન્યતાઓ પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. જેમાંથી થોડી માન્યતાઓ કૂતરા સાથે પણ જોડાયેલી છે.
 
કૂતરાને શુકન શાસ્ત્રમાં શુકન રત્ન કહેવામાં આવે છે, કારણ કે, કૂતરું મનુષ્યોની ઘણી નજીક હોય છે. શુકન શાસ્ત્ર પ્રમાણે કૂતરાની ક્રિયા અને હરકતો જોઇને ભવિષ્યમાં થનારી સારી-ખરાબ ઘટનાઓનો અંદાજ લગાવી શકાય છે. જોકે, વર્તમાન સમયમાં આ વાતો ઉપર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કે છે. પરંતુ આ વાતોને નકારી શકાતી નથી. આજે અમે તમને કૂતરા સાથે જોડાયેલાં એવા જ શુકન-અપશુકન વિશે જણાવી રહ્યા છીએ-
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 omens and bed omen sign which connected to dogs and people believe on that
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended