Home »Jyotish »Hastrekha» Know In Future When You Get Money Profit By The Dreams

15 Dream: દીવો અને દેવી-દેવતાઓ સપનામાં જોવા મળે તો શું હોઈ શકે સંકેત?

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 17:23 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે તેની પાસે અઢળક ધન હોય જેનાથી તે જીવનના બધા જ સુખ પ્રાપ્ત કરી શકે. પરંતુ બધા જ વ્યક્તિનું આ સ્વપ્ન સાકાર નથી થતું હોતું. કેટલાક ખૂબ જ મહેનત કરવા છતાં પણ જીવનધોરણ ચલાવી શકે તેટલું પણ ધન પ્રાપ્ત નથી કરી શકતા તો કેટલાક ખૂબ જ ઓછી મહેનતે પણ અઢળક ધન પ્રાપ્ત કરી લેતા હોય છે. આ લોકો નસીબદાર હોય છે. પરંતુ દરેકના જીવનમાં ક્યારેક તો ધન કમાવાનો સારો મોકો આવતો જ હોય છે. જો કોઈ વ્યક્તિને ધન પ્રાપ્ત થવાનું હોય તો તેને અગાઉથી જ સ્વપ્નમાં ધનલાભ થવાના સંકેત મળી જતા હોય છે. આજે અમે તમને એવા 15 સંકેતો વિશે જણાવીશું જેના દર્શન સ્વપ્નમાં કરવાથી તે ધનલાભ થવાનો છે તેવું દર્શાવે છે. આજે જાણો આ ધનલાભનો સંકેત આપતા સ્વપ્નને...
 
 
(આ અહેવાલ સ્વપ્નશાસ્ત્ર અને સમુદ્રશાસ્ત્રના આધારે તૈયાર કરવામાં આવ્યો છે)
આગળની સ્લાઈડ્સમાં વાંચો 14 અન્ય ધનલાભ આપતા સપનાઓ વિશે....
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know In Future When You Get Money Profit By The Dreams
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended