Home »Jyotish »Hastrekha» Know The Age From Headlines Palmistry

કેટલાં વર્ષ જીવશો તમે? આ વાતનું રહસ્ય ખોલશે તમારા માથાની રેખાઓ!

Dharm Desk, Ahmedabad | Jun 17, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે માથાની રેખાઓના આધારે કોઇપણ વ્યક્તિની ઉંમરની જાણકારી મળી શકે છે. જેના માટે કોઇપણ વ્યક્તિના કપાળની સ્થિતિ, આકાર-પ્રકાર તથા રંગનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. શુભ લલાટ પ્રત્યેક રેખામાં 25 ટકા આયુષ્ટની વૃદ્ધિ કરે છે તથા અશુભ લલાટ તેટલાં જ ટકા આયુ ઓછી કરે છે. અરીસામાં પોતાનું માથું જોઇને તમે પણ જાણી શકો છો કે, તમે કેટલાં વર્ષ જીવશો?
 
માથાના પ્રકારઃ-
 
સામુદ્રિક શાસ્ત્રમાં મસ્તકના 3 પ્રકાર જણાવવામાં આવ્યાં છે, જે આ પ્રકારે છે-
 
1.ઉન્નત મસ્તક- એવું મસ્તક સામાન્યથી થોડું ઊંડું હોય છે. જેના ઉપર રેખાઓ સ્પષ્ટ જોવા મળતી નથી.
2.સામાન્ય મસ્તક- એવું મસ્તક ચહેરા અનુરૂપ હોય છે. જેના ઉપર રેખાઓ સરળતાથી જોવા મળે છે.
3.નિમ્ન મસ્તક- આ સામાન્યથી થોડું અંદર રહેલું હોય છે. હળવું કાળુ હોવાને કારણે તેના ઉપર રેખાઓ સાફ જોવામાં આવતી નથી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો માથાની રેખાઓના આધારે કોની કેટલી ઉંમર હોય છે...
(Hastrekha Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the age from Headlines palmistry
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended