Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Follows This Thirteen Rules Of Ancient Hindu Religion For Success And Money Benefit

દરેક હિન્દુએ આ નિયમોનું પાલન કરવું જોઈએ, જેનાથી મળે છે ધનલાભ+સફળતા

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃસનાતન ધર્મને દરેક કાર્યોને નિયમોમાં બાધ્યા છે અને દરેક નિયમોને ધર્મમાં બાધ્યા છે. આજે અમે બતાવીશું હિન્દુ ધર્મમાં બતાવવામાં આવેલા કેટલાક ખાસ નિયમો જેનું પાલન કરવાથી વ્યક્તિનું જીવન સુખયમ બની રહે છે. જીવનમાં ભાગદોડીમાં દરેક વખતે તમે નિયમોનું પાલન કરી શકો તે શક્ય નથી પરંતુ તમે તમારા વાણી, વ્યવહાર અને રોજિંદા કામોમાં પણ ધર્મના નિયમોનું પાલન કરતા રહેશો તો તમારું દરેક કામ સફળ બનતું રહેશે. ભગવાન ઉપર આસ્થા અને વિશ્વાસથી કરવામાં આવેલા દરેક કામમાં ભગવાન વ્યક્તિને મદદ કરતો હોય છે. હિન્દુ ધર્મમાં 7000 વર્ષથી વધુ જૂનો હોવા છતાં આજે ટકી રહ્યો છે તેનું કારણ છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ. આવનારી પેઢીમાં સંસ્કાર સિંચન કરવા માટે આ નિયમો ચોક્કસ શિખડાવવા જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આ નિયમો કયા છે....
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Follows this Thirteen Rules of Ancient Hindu Religion for Success and Money Benefit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended