Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Narad Puran: Avoid Seven Kind Of Peapls To Namaste

આ 7 લોકો સામે આવી જાય તો પણ ન કરતા નમસ્કાર, થઈ શકે છે અશુભ

Dharm Desk, Ahmedabad | Apr 20, 2017, 16:31 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જ્યારે પણ આપણે કોઈ સંબંધીઓ, પરિચિત કે વડીલોને મળીએ છીએ ત્યારે સૌથી પહેલાં તેમને નમસ્કાર કરીએ છીએ. આ એક સંસ્કાર છે જે આપણે બાળપણથી જ શીખવવામાં આવે છે. પરંતુ નારદપુરાણમાં કેટલાક એવા લોકો વિશે લખવામાં આવ્યું છે જે તમારી સામે આવે તો પણ તેમને નમસ્કાર કરવા ન જોઈએ. એવું શા માટે કરવું જોઈએ તેના કારણ પણ આ ગ્રંથમાં બતાવ્યા છે. આજે અમે તમને જણાવીશું કેટલાક એવા જ લોકો વિશે-
 
કયા લોકોને નમસ્કાર ન કરવા જોઈએ, તે જાણવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો....
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Narad Puran: Avoid seven kind of peapls to Namaste
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended