Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» The Ten Mantra Which Make Day Beautiful From Hindu Holy Volume

જીવનભર મેળવવું હોય ધનસુખ, તો રોજ સવારે હથેળી જોઇને કરો આ મંત્રજાપ

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ હિન્દુ ધર્મમાં મંત્રોનું વિશેષ મહત્વ છે. મંત્રોના માધ્યમથી અનેક મુશ્કેલ કાર્ય પણ સરળતાથી કરી શકાય છે. આપણાં ઋષિ-મુનિઓએ દૈનિક જીવન સાથે જોડાયેલા દરેક કામ પહેલાં કે પછી એક વિશેષ મંત્ર બોલવાનું વિધાન બનાવ્યું છે, પરંતુ બદલતાં સમયની સાથે આપણે આ પરંપરાથી દૂર થઇ રહ્યા છીએ. આજે અમે તમને 10 એવા મંત્રો વિશે જણાવી રહ્યા છીએ જે સવારે ઉઠવાથી લઇને રાતના સૂતા પહેલાં દરેક વ્યક્તિએ બોલવો જોઇએ. આ 10 મંત્ર આ પ્રકારે છે-
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સવારથી લઇને રાત સુધી ક્યા મંત્ર બોલવા જોઇએ....
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The ten mantra which make day beautiful from Hindu Holy Volume
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended