Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Know The Peacock Feather Impotence, Benefits And How Its Work

દરેક ઘરમાં હોવું જોઇએ 1 મોરનું પીંછુ, જીવનની દરેક સમસ્યાનો આવશે અંત

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ શ્રીકૃષ્ણનો શૃંગાર મોરપંખ વિના અધૂરો છે. તેઓ પોતાના મુકુટમાં મોર પંખ વિશેષરૂપથી ધારણ કરે છે. મોરપંખનો સંબંધ માત્ર શ્રકૃષ્ણથી જ નહીં, પરંતુ અન્ય દેવી-દેવીતાઓ સાથે પણ છે. શાસ્ત્રના મુજબ મોર પાંખમાં બધા જ દેવી-દેવતાઓનો અને બધા જ નવ ગ્રહોનો વાસ હોય છે. પ્રાચીન કાળમાં એક મોરના માધ્યમથી દેવતાઓએ સંધ્યા નામના રાક્ષસનો વધ કર્યો હતો. પક્ષી શાસ્ત્રમાં મોર અને ગરૂડની પાંખને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રમાં જણાવેલ વિધિથી મોર પાંખને સ્થાપિત કરવામાં આવે તો ઘરના વાસ્તુ દોષ દૂર થઇ જાય છે અને કુંટળીના નવ ગ્રહોના દોષ પણ શાંત થાય છે.
 
મોર પાંખને ઘરમાં કેવી રીતે સજાવવું તે જાણવા આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the peacock feather impotence, benefits and how its work
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended