Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Man And Woman Never Get To Physical Near These Eight Places From Hindu Religion

સ્ત્રી-પુરૂષે આ 8 સ્થાને રાખવો જાતીય સંયમ, નહીંતર નહીં મળે કોઇપણ સુખ

Dharm Desk, Ahmedabad | Apr 21, 2017, 16:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ વાસ્તુશાસ્ત્રની પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. જો પરિવારમાં ક્લેશ વધી ગયા છે અથવા ધનની કમી થઇ રહી હોય તો વાસ્તુશાસ્ત્રના ઉપાય મદદગાર સિદ્ધ થાય છે. કોઇ બીમાર હોય, વેપાર કે નોકરીમાં મુશ્કેલી હોય કે પછી પતિ-પત્નીના સંબંધોમાં બાધાઓ આવી રહી હોય, આ દરેક પરેશાનીને વાસ્તુની મદદથી દૂર કરી શકાય છે.
 
આજે અમે વાસ્તુશાસ્ત્રના થોડાં નિયમ જણાવી રહ્યા છીએ, જે શારીરિક સંબંધો સાથે જોડાયેલાં છે. વાસ્તુમાં 8 એવી જગ્યાઓ જણાવવામાં આવી છે, જેની આસપાસ શારીરિક સંબંધ બનાવવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી વ્યક્તિ પાપનો ભાગી બની જાય છે. પતિ-પત્નીએ આ જગ્યાઓ ઉપર સંયમની સાથે રહેવાની સલાહ આપણાં ધર્મગ્રંથો આપે છે. સાથે જ આવા વ્યક્તિથી ધનની દેવી લક્ષ્મી નિરાશ થાય છે અને તેને ધનહાનિ થવા લાગે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય 8જગ્યાઓ વિશે...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Man and woman never get to physical near these eight places from Hindu religion
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended