Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Sage Markandeya Niti For Happy Life

આ મહાન ઋષિએ જણાવ્યા છે આ 3 કામ, જેને કરવાથી મળે છે સફળતા અને સુખ

Dharm Desk, Ahmedabad | Jul 15, 2017, 10:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃમહર્ષિ માર્કન્ડેયએ સારી રીતે જીવન જીવવા અને પુણ્ય મેળવવા માટે ઘણી નીતિઓ જણાવી છે. જેનું પાલન કરવાથી જીવનમાં ઘણા લાભ મેળવી શકાય છે. મહર્ષિ માર્કન્ડેયએ એવા ત્રણ કામ જણાવ્યા છે, જેને કરવા સૌથી શ્રેષ્ઠ મનાય છે. આ કામ કરવાથી મનુષ્યને શુભ ફળની પ્રાપ્તિ જરૂર થાય છે.
 
મહર્ષિ માર્કન્ડેય દ્વારા જણાવવામાં આવેલો શ્લોક

पुण्यतीर्थाभिषेकं च पवित्राणां च कीर्तनम्।
सद्धिः सम्भाषणं चैव प्रशस्तं कीत्यते बुधैः।।
 
તીર્થ સ્થાનમાં સ્નાન
 
તીર્થ સ્થાન પર સ્વયં દેવતાઓનો નિવાસ હોવાનું મનાય છે. તીર્થ સ્થાન પર જવું, ત્યાં પૂજા-અર્ચાના કરવી અને ત્યાંનાં કુંડ અને નદીમાં સ્નાન કરવાનું મહત્વ કેટલાય પૂરાણો અને ગ્રંથોમાં જણાવવામાં આવ્યુ છે. તીર્થ સ્થાન પર સ્નાન કરવાથી મનુષ્યનાંદરેક પાપ નાશ થાય છે અને તેને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ઘણા તીર્થ સ્થાન પર સ્નાન કરવાથી મનુષ્યને મોક્ષ પણ મળે છે. તીર્થ સ્થાન પર સ્નાન કરવું સૌથી શ્રેષ્ઠ કાર્ય મનાય છે.
 
આગળની સ્લાઈડમાં વાંચો ઋષિ માર્કન્ડેયએ જણાવેલા કાર્ય વિશે..
(તમામ ફોટાનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sage Markandeya Niti For Happy Life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended