Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» These 8 Sins Are Lord Shiva Never Forgive Than Not Gives Rude Punishment

આ 8 પાપ કરનારને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતાં, આપે છે કઠોર સજા

Dharm Desk,Ahmedabad | May 12, 2017, 11:58 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને જલ્દી ક્રોધાયમાન પણ થઈ જાય છે. ખાસ તો એવાં લોકોથી જે વિશ્વાસઘાતી અને દગાખોરી કરતાં હોય. આવાં પાપ કરનારાને ભગવાન શિવ ક્યારેય માફ નથી કરતાં અને ખૂબ જ કઠોર સજા આપે છે. શિવપુરાણ મુજબનાં કાર્યમાં, વાત-વ્યવહાર અને વિચાર દ્વારા કરવામાં આવેલાં કેટલાંક પાપો વર્ણિત છે. જેને ભગવાન શિવ ક્યારે પણ ક્ષમા નથી કરતાં અને આવાં પાપ કરનારા વ્યક્તિ હંમેશાં જ ભગવાન શિવનાં કોપનો ભાગ હોય છે. 
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 8 sins are Lord Shiva Never forgive than not Gives rude punishment
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended