Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» How To Get Blessings Of Goddess Laxmi & God Vishnu

ભાગ્યની બાધાઓ દૂર કરી સફળતા+સમૃદ્ધિ મેળવવા, રોજ કરો આ 6 કામ

Dharm Desk, Ahmedabad | Jun 10, 2017, 17:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સુખી અને શ્રેષ્ઠ જીવન માટે ઘણાં નિયમો અને પરંપરાઓ પ્રાચીન સમયથી પ્રચલિત છે. આ નિયમો અને પરંપરાઓનું પાલન કરવાથી પુણ્યની સાથે જ ધન-સંપત્તિ પ્રાપ્ત થાય છે, ભાગ્ય સાથે સંબંધિત બાધાઓ દૂર થઇ શકે છે. અહીં જાણો 1 શ્લોક જેમાં 6 એવા ઉપાય ઉલ્લેખવામાં આવ્યાં છે, જેનાથી મહાલક્ષ્મી સહિત દરેક દેવી-દેવતાઓની કૃપા મળે છે.
 
विष्णुरेकादशी गीता तुलसी विप्रधेनव:।
असारे दुर्गसंसारे षट्पदी मुक्तिदायिनी।।
 
આ શ્લોકમાં 6 ઉપાય ઉલ્લેખવામાં આવ્યાં છે. અહીં જાણો આ ઉપાય ક્યા-ક્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય ઉપાયો વિશે...
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to Get Blessings of Goddess Laxmi & God Vishnu
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended