Home »Jeevan Mantra Junior »Sanskar Aur Sanskriti» Hindu Religion Ayurvedic Book For Health

આ પૌરાણિક ગ્રંથમાં બતાવ્યું છે જીવનભર તંદુરસ્ત રહેવાનું રહસ્ય, રોજ અપનાવો

Dharm Desk, Ahmedabad | Feb 03, 2017, 20:00 PM IST

  • માખણમાં થોડું કેસર મેળવીને રોજ લગાવવાથી કાળા હોઠ પણ ગુલાબી થવા લાગે છે.
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હિન્દુ ધર્મમાં તંદુરસ્તીનું મહત્વ સમજાવતો ગ્રંથ આયુર્વેદ રજૂ કરવામાં આવેલો છે જેને આજે સાયન્ટિફિકલી દુનિયામાં માન્યતા મળેલી છે. સદીઓ પહેલાં જ્યારે આયુર્વેદની રચના થઈ ત્યારે વિવિધ જડીબૂટીઓને સમજાવવા માટે શ્લોક અને દોહાઓની રચના કરવામાં આવેલી છે જેના દ્વારા સરળ રીતે રોગોનો ઈલાજ કરી શકાય છે. આજે સદીઓ પછી પણ આ નુસખાઓ એટલા જ કારગર સાબિત થયેલાં છે. આયુર્વેદમાં બતાવેલા ઘરેલું નુસખાઓને સંસ્કૃતની અઘરી ભાષામાં સમજી ન શકતા લોકો માટે સમય જતાં સરળ ભાષામાં કડી રૂપમાં યાદ રહી જાય તેવી રીતે લોકબોલીમાં કેટલાક દોહાઓ બતાવ્યા છે જેને લોકો સ્વસ્થ રહેવા માટે યાદ કરી લેતા હતા. આજે અમે તમને જણાવીશું એવા જ કેટલાક દોહાઓ જેમાં આયુર્વેદનું મહત્વ બતાવ્યું છે.
 
 
આપણા પૂર્વજો પ્રાચીનકાળથી જ ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરીને ઈલાજ કરતા આવ્યા છે. આપણા ઘરનું રસોડું ઔષધીઓનો ખજાનો છે. આપણા ઘરની અનેક વસ્તુઓ એવી છે જેનો ઉપયોગ કરીને આપણે નાની-મોટી હેલ્થ સમસ્યાઓનું નિરાકરણ આસાનીથી લાવી શકીએ છીએ. બસ, જરૂરિયાત છે રસોડાની કે આપણી આસપાસ રહેલી કેટલીક વસ્તુઓના ગુણો અને ઉપયોગની યોગ્ય જાણકારીનો. ચાલો આજે જાણો કેટલાક એવા જ પ્રાચીન સમયથી ચાલતા ઘરેલું નુસખા વિશે જે દોહાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે.
 
 
આગળની સ્લાઈડ્સમાં તસવીરો દ્વારા જાણો દોહામાં રજૂ કરવામાં આવેલ પ્રાચીન આયુર્વેદિક ઉપાય...
(Sanskar Aur Sanskriti Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hindu Religion ayurvedic book for health
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended