Home »Jeevan Mantra Junior »Kahani Aur Kisse» What Is Truth Behind Reincarnation? Know These Ten Events Written In This Book

પુનર્જન્મની સત્યતાનું રહસ્ય ખોલે છે આ પુસ્તક, જાણો 10 રોચક ઘટનાઓ

Dharm Desk, Ahmedabad | Apr 21, 2017, 09:14 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ પુનર્જન્મ એક એવો વિષય છે જેના પર વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કોઇ આ વાતને સત્ય માને છે તો કોઇ કોરી બકવાસ માને છે. ભારત જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પુનર્જન્મને લઇને અલગ-અલગ માન્યતાઓ છે. વિદેશોમાં પણ પુનર્જન્મને લઇને ઘણા મામલાઓ સામે આવે છે જેના કારણે આ પૂનર્જન્મની ઘટનાને પૂર્ણ રીતે નકારી શકાય નહીં. ગીતાપ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત પુસ્તક પરલોક અને પુનર્જન્મમાં દેશ-વિદેશની એવી અનેક ઘટનાઓનો ઉલ્લેખ મળે છે, જેનાથી પુનર્જન્મની માન્યતા સાચી પ્રતીત થવા લાગે છે. આજે અમે તમને આ પુસ્તકમાં લખેલ પુનર્જન્મ સાથે જોડાયેલી આવી જ 10 ઘટનાઓ વિશે બતાવી રહ્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પુનર્જન્મ સાથે જોડાયેલી ઘટનાઓ વિશે.....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Kahani Aur Kisse Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: What is truth behind reincarnation? Know these ten events written in this book
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended