Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» The Five Tips For Getting Happy Life From Mahabharat

ગમે એટલા પ્રયાસ કરી લો પરંતુ આ 5 કામ વધુ દિવસો સુધી છુપાયેલા નથી રહેતા!

Dharm Desk, Ahmedabad | Jan 03, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ થોડાં ખોટાં કાર્યો એવા છે જે લાંબા સમય સુધી છુપાઇ શકતાં નથી. વર્તમાનમાં ભલે કોઇપણ પ્રકારે આ કાર્યોને છુપાવાની કોશિશ કરવામાં આવે, પરંતુ ભવિષ્યમાં આ કાર્યો બધાની સામે આવી જ જાય છે. જ્યારે આ કાર્યો વિશે ઘર-પરિવાર અને સમાજમાં બધાને જાણ થાય છે ત્યારે વ્યક્તિ અમાનિત થાય છે અને તેણે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. અહીં જાણો આ પાંચ કાર્યો વિશે...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય વાતો....
 (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The Five Tips for Getting happy life from Mahabharat
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext