Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» Garud Puran Says What Happens After Death

47 દિવસમાં આત્મા પહોંચે છે યમલોક, રસ્તામાં મળે છે આવી અનેક યાતનાઓ

Dharm Desk, Ahmedabad | Feb 13, 2017, 08:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ હિન્દુ ધર્મમાં આમ તો અનેક ગ્રંથ અને પુરાણ છે, પરંતુ એ બધામા ગરુડ પુરાણનું એક આગવું વિશેષ મહત્વ હોય છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુએ પોતાના વાહન ગરુડ દેવને મૃત્યુ સંબંધિત અનેક ગુપ્ત વાતો બતાવી છે. મૃત્યુ પછી જીવાત્મા યમલોક સુધી કઈ રીતે જાય છે, તેનું વિસ્તૃત વર્ણન ગરુડ પુરાણમાં બતાવ્યું છે. ગુરુડ પુરાણ પ્રમાણે મૃત્યુ પછી લગાતાર 47 દિવસ સુધી ચાલ્યા પછી આત્મા યમલોક પહોંચે છે. આજે અમે ગરુડ પુરાણમાં લખેલી કેટલીક એવી ખાસ અને રોચક વાતો બતાવી રહ્યા છીએ જેને જાણીને દરેક વ્યક્તિને આશ્ચર્ય થતું હોય છે.
 
નોંધઃ- ગરૂડ પુરાણ પ્રાચીન સમયનો ગ્રંથ છે. માટે અમે અહીં જણાવેલ વાતોનું સમર્થન કરતાં નથી. આ સ્ટોરી માત્ર પાઠકોના શાસ્ત્ર સંબંધી જ્ઞાન વધારવા માટે છે.
 
જો તમે પણ જાણવા મગતા હો કે આત્મા યમલોક સુધી કેવી રીતે જાય છે તો આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો....
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Garud Puran says what happens after death
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended