Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» Keep These Things In Mind Before Buying A Home Always Be Positive At Home

ઘર ખરીદતા પહેલાં આ બાબતો ધ્યાન રાખશો તો સામે ચાલીને આવશે લક્ષ્મી+સુખ

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. દરેક વ્યક્તિનું સપનુ હોય છે કે તેનું પોતાનું ઘર હોય. મહેનત કરીને વ્યક્તિ પોતાનું ઘર બનાવવાનું સપનુ પૂરું કરે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘર વાસ્તુ મુજબ બનાવવામાં આવે તો ઘરમાં હંમેશાં સકારાત્મકતા રહે છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આજે અમે તમને એવી જમીન અને જગ્યા વિશે જણાવીએ છીએ, જ્યાં ભૂલથી પણ ઘર ન બનાવવું જોઈએ.
 
આગળની સ્લાઈડમાં વાંચો કેવી જગ્યાએ ઘર બનાવવાથી હંમેશા ઘરમાં સકારાત્મકતા રહે છે...
(તમામ ફોટાનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.)
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Keep these things in mind before buying a home Always be positive at home
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended