Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» The Place Of Black Magic Mayong At Assam

કાળા જાદૂનો ગઢ છે આ ગામ, અહીંથી જ શરૂ થયેલી Black Magicની શરૂઆત

Dharm Desk, Ahmedabad | Feb 15, 2017, 12:06 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભારતમાં કાળા જાદૂનું પ્રચલન સદીઓથી ચાલી રહ્યું છે. પરંતુ આસામનું એક ગામ એવું છે જેને કાળા જાદૂનું ગઢ માનવામાં આવે છે. આ ગામનું નામ લેવાથી પણ આજુબાજુના ગામના લોકો ડરે છે. અહીંના દરેક ઘરમાં આજે પણ જાદૂ કરવામાં આવે છે. માન્યતા છે કે, આખા વિશ્વમાં કાળા જાદૂની શરૂઆત આ જગ્યાએથી જ થઇ હતી. આસામનું આ નાનું ગામ માયોંગ ગુવાહાટીથી લગભગ 40 કિમી દૂર છે.
 
કહેવાય છે કે, કાળા જાદૂથી કોઇ પુતળા ઉપર સોઈ મારીને વ્યક્તિને નુકસાન પહોંચાડી શકાય છે. તેને વશમાં કરીને મનગમતુ કામ કરાવી શકાય છે. વ્યક્તિને જાનવર પણ બનાવી શકાય છે. આ જ કારણ છે કે, આજે પણ કાળા જાદુનું નામ સાંભળતાં જ લોકોના દિમાગમાં સૌથી પહેલાં લીબૂ, મરચા, સોઈ, પુતળું અને ખૌફ આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગામને કેમ કહેવાય છે કાળા જાદૂનું કેન્દ્ર...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The place of black magic Mayong at Assam
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext