Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» 14 Of The Most Interesting Mahabharata Characters That You Know,

મહાભારતના દરેક પાત્ર હતા આ દેવી-દેવતા ને રાક્ષસોના અવતાર, જાણો રહસ્ય

Dharm Desk, Ahmedabad | Jun 10, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ શાસ્ત્રોમાં મહાભારતને પાંચમો વેદ કહેવામાં આવ્યો છે. મહાભારતની કથા જેટલી મોટી છે, એટલી જ રોચક પણ છે. તેના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વેપાયન વેદવ્યાસ છે. આ ગ્રંથમાં કુલ એક લાખ શ્લોક છે, એટલા માટે તેને શતસાહસ્ત્રી સંહિત પણ કહે છે. મહાભારત ગ્રંથના મોટાભાગના પાત્ર દેવતા અને દાનવો માનવામાં આવતા હતા. આજે જાણો મુખ્ય પાત્રોમાં કોણ કોનો અવતાર હતું.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય 13 પાત્રોના જન્મની જાણકારી....
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 14 Of The Most Interesting Mahabharata Characters That You know,
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended