Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» Know The Benefits Of Tratak Sadhana

જબરદસ્ત આકર્ષણ શક્તિ પેદા કરવાં, દરરોજ સવારે કરો માત્ર આ 1 સરળ કામ

Dharm Desk, Ahmedabad | Dec 26, 2016, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ તૃતીય નેજ્ઞ આજ્ઞા ચક્રની દિવ્ય દ્રષ્ટિ વધારનારી સાધનાઓમાં ‘ત્રાટક’ મુખ્ય છે. જેને બિંદુ યોગ પણ કહેવામાં આવે છે. અસ્ત-વ્યસ્ત અને અહીં-ત્યાં ભટકનારી બાહ્ય અને અંતઃ દ્રષ્ટિને કોઇ બિંદુ વિશેષ કે લક્ષ્ય વિશેષ પર એકાગ્ર કરવાની સાધનાને બિંદુ સાધના કહી શકાય છે. ત્રાટકનો ઉદેશ્ય તે જ છે. ત્રાટકમાં બિંદુ અને દીપક જેવી સાધનાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાનના પ્રાથમિક અભ્યાસની દ્રષ્ટિથી ત્રાટકને જરૂરી અને પ્રમુખ માનવામાં આવે છે.
 
ત્રાટકના સ્વરૂપનું વર્ણન કરી હઠયોગ પ્રદીપિકામાં કહેવામાં આવ્યું છે કે-
 
निरीक्षे त्रिश्चलदृश्या सूक्ष्म लक्ष्यं समाहितः
अश्रु संपात पर्यन्तं आचार्ये स्त्राटय स्मृतम्॥
 
એટલે કે, એકાગ્ર ચિત્ત થઇન નિશ્ચલ દ્રષ્ટિથી સૂક્ષ્મ લક્ષ્યને ત્યાં સુધી જોતાં રહેવું જ્યાં સુધી આંખમાંથી આંસૂ ન આવી જાય. આ સાધનાને ત્રાટક કહવામાં આવે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ત્રાટક વિશે થોડી અન્ય વાતો....
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: know the benefits of Tratak sadhana
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended