Home »Jeevan Darshan» Shivpuran: Know Some Important Things About Women

શિવપુરાણઃ પતિ પાસેથી હંમેશાં સુખ ઈચ્છનારી સ્ત્રીએ જરૂર ધ્યાન રાખવી આ વાતો

Dharm Desk, Ahmedabad | Feb 05, 2017, 06:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાન શિવની મહિમાનું વર્ણન અનેક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે, પરંતુ શિવપુરાણ એ બધા ગ્રંથોમાં સર્વોચ્ચ છે. આ ગ્રંથમાં ભગવાન શિવની પૂજા સાથે સંબંધિત અનેક બાબતો બતાવવામાં આવી છે, સાથે જ સામાન્ય જનમાનસ(લોકો)ના જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો પણ બતાવવામાં આવી છે. તેમાં રુદ્રસંહિતામાં બતાવેલા પતિવ્રતા સ્ત્રીઓ માટેના કેટલાક નિયમોને આજે જાણો.
 
શિવપુરાણના રુદ્રસંહિતામાં શિવ-પાર્વતીના લગ્ન પ્રસંગમાં પતિવ્રતા સ્ત્રી માટે અનેક જરૂરી નિયમ બતાવ્યા છે. વ્યાવહારિક દ્રષ્ટિએ વર્તમાન સમયમાં આ નિયમોનું પાલન કરવું ખૂબ જ કઠિન છે. આજે અમે તમને જણાવીશું પતિવ્રતા સ્ત્રી સાથે સંબંધિત કેટલાક નિયમ.
 
(નોંધઃ- આ આર્ટિકલ શિવપુરાણ ઉપર આધારિત છે. આ આર્ટિકલનો હેતું વાંચકોને શાસ્ત્રો સાથે સંબંધિત જાણકારી આપવાનો હેતુ માત્ર છે, નહીં કે મહિલાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો.)
 
આગળની સ્લાઈડ્સમાં જાણો શિવપુરાણમાં બીજું શું શું લખ્યું છે પત્નીના નિયમો વિશે....
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shivpuran: know some important things about Women
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended