Home »Jeevan Darshan» About The Eight Auspicious Symbols Of Buddhism

બુદ્ધ ધર્મના આ 8 સૌથી શુભ પ્રતીકથી અનેક લોકો છે અજાણ, શું છે તેનું મહત્વ?

Dharm Desk, Ahmedabad | May 09, 2017, 16:20 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ બુધવારે બુદ્ધ પૂર્ણિમા છે. બૌદ્ધ ધર્મ ભારતની શ્રમણ પરંપરાથી બહાર આવેલો ધર્મ છે. તેના પ્રસ્થાપક મહાત્મા ગૌતમ બુદ્ધ હતા. સત્ય અને અહિંસાનો માર્ગ બતાવનાર ભગવાન બુદ્ધ દિવ્ય આધ્યાત્મિક વિભૂતિઓમાં અગ્રણી માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મને માનનારા ભારત સહિત દુનિયામાં કરોડો લોકો છે. હજારો વર્ષોથી લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બનેલા બુદ્ધ ધર્મ તેની શ્રદ્ધા પાછળ આઠ શુભ ચિન્હો છે જેમાં લોકોની અતૂટ શ્રદ્ધા હોય છે. આગળની સ્લાઈડ્સમાં વાંચો કયા છે તે આઠ શુભ ચિન્હો અને તેની શ્રદ્ધા પાછળ કયા કારણો છે...
 
ભગવાન બુદ્ધના બતાવ્યા પ્રમાણે ધર્મ જીવનની પવિત્રતા બનાવી રાખવા અને પૂર્ણતા પ્રાપ્ત કરવાનો છે. સાથે જ ભગવાન બુદ્ધને નિર્વાણ પ્રાપ્ત કરવાનું, તૃષ્ણાનો ત્યાગ કરવાનું અને બધા સંસ્કારને અનિત્ય ગણાવ્યા. ભગવાન બુદ્ધને માનવના કર્મને નૈતિક સંસ્થાનનો આધાર બતાવ્યો છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો બુદ્ધ ધર્મના આઠ શુભ ચિન્હો....
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About the Eight Auspicious Symbols of Buddhism
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended