Home »Jeevan Darshan» Swaminarayana Manhant Swami Celebrated Fooldotsava In Sarangpur Hari Bhakt Came Out Of Thousands Of Saints And All Haribhakta

સારંગપુર ફુલદોલ ઉત્સવઃ પ.પૂ મહંતસ્વામીના હસ્તે રંગાવા હજારો હરિભક્તો ઉમટ્યા

Dharm Desk, Ahmedabad | Mar 15, 2017, 10:27 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદ.તીર્થધામ સારંગપુરમાં પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે પણ ફૂલદોત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો. દેશ-પરદેશથી ૭૦૦૦૦ હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ૨૦૦ વર્ષથી સારંગપુરમાં ફૂલદોત્સવ ઉજવાતો આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે અનેકવાર અહીં રંગોત્સવ કરી સારંગપુરને તીર્થત્વ આપ્યું છે. આ સારંગપુર ગામમાં શ્રીહરિએ પોતાના અનુગામી ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ આપી હતી.
 
આગળની સ્લાઈડમાં વાંચો સારંગપુરમાં ઐતિહાસિક ફૂલદોત્સવ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના હસ્તે રંગાવા હજારો હરિભક્તો ઉમટ્યા...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Swaminarayana Manhant Swami Celebrated Fooldotsava In Sarangpur Hari Bhakt came out of thousands of saints and all Haribhakta
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended