Home »Jeevan Darshan» Know 14 Types Of Peops Which Are Destroying Life

આ 14 ખરાબ આદતો ધરાવતો વ્યક્તિ, જીવતે જીવ થઈ જાય છે બરબાદ!

Dharm Desk, Ahmedabad | Mar 06, 2017, 19:09 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સારા અને ખરાબ જીવન માટે જરૂરી છે કે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે. શાસ્ત્રો પ્રમાણે બતાવેલા નિયમોનું પાલન કરનાર વ્યક્તિના જીવનમાં ગમે ત્યારે કોઈપણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે છે. સ્ત્રી હોય કે પુરુષ, કેટલીક વાતોનું ધ્યાન બંનેએ સમાન રીતે રાખવું જોઈએ. નહીંતર ભવિષ્યમાં ભયંકર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. મૃત્યુ એક અટલ સત્ય છે. શરીર એક દિવસ નાશ થઈ જવાનું છે તે પહેલાંથી જ નક્કી છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જ્યારે દેહ નિષ્ક્રિય હોય છે, ત્યારે જ માણસનું મૃત્યુ થાય છે, પરંતુ કોઈપણ માણસ દેહને નિષ્ક્રિય થઈ જવા માત્રથી મળી નથી જતો. ઘણીવાર જીવિત રહીને પણ વ્યક્તિ મૃત સમાન બની જાય છે.
 
આજે પણ જો કોઈ વ્યક્તિમાં આ 14 દુર્ગુણોમાંથી એક દુર્ગુણ પણ આવી જાય છે અને તે મૃત સમાન બની જાય છે. અહીં જાણો કઈ-કઈ ખરાબ આદતો, કામ અને વાતો વ્યક્તિને જીવતે જીવ મૃત બનાવી દે છે. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રીરામચરિત માનસના લંકાકાંડમાં એક પ્રસંગ આવે છે. જ્યારે લંકા દરબારમાં રાવણ અને અંગદની વચ્ચે સંવાદ થાય છે. આ સંવાદમાં અંગદ રાવણને બતાવે છે કયા-કયા છે 14 દુર્ગુણ કે જેનાથી વ્યક્તિ જીવતે જીવ મૃત સમાન બની જાય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો બીજી 13 બાબતો જેનાથી વ્યક્તિ બરબાદ થઈ જાય છે...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 14 types of peops which are destroying life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended