Home »Jeevan Darshan» We Should Learn These Five Things From Hanumanji

હનુમાનજીના આ 5 ગુણો અપનાવી લેશો તો જીવનમાં હંમેશાં મળશે સફળતા!

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 17:09 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃહનુમાનજીની પૂજાથી જ નહીં, પણ તેમની કેટલીક વાતો શીખી લેવાથી પણ આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ જાય છે અને બધા કામમાં સફળતા મળવા લાગે છે. અહીં જાણો હનુમાનજી પાસેથી આપણે કઈ-કઈ વાતો શીખી શકીએ.
 
સંઘર્ષ ક્ષમતા: 
 
હનુમાનજી જ્યારે માતા સીતાની શોધમાં સમુદ્ર પાર કરી રહ્યા હતાં ત્યારે તેમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સુરસા અને સિંહિકા નામની રાક્ષસીઓએ હનુમાનજીને અટકાવવાના પ્રયાસ કર્યા હતાં પણ બજરંગ બલી રોકાયા નહીં અને તેમનો સામનો કરી આગળ વધ્યા અને લંકા પહોંચી ગયા. આપણને પણ ડગલે ને પગલે સમસ્યાઓ અને સંઘર્ષોનો સામનો કરવો પડે છે. સંઘર્ષોથી ગભરાયા વિના આપણે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવાની શીખ હનુમાનજીથી લેવી જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો હનુમાનજીની બીજી ક્વોલિટીઝ વિશે....
 
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: We should learn these five things from Hanumanji
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended