Home »Jeevan Darshan» Worship Hanuman Mantra

ભૂત-પ્રેત અને શત્રુથી હંમેશાં છુટકારો મેળવવા કરો, હનુમાનજીનાં આ 7 મંત્રનો જાપ

Dharm Desk, Ahmedabad | Jun 08, 2017, 00:30 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ વ્યક્તિ માનસિક અને ભૂત-પ્રેત જેવી બીમારિઓથી હેરાન રહે છે. શારીરિક બીમારી માટે ડોક્ટર અથવા વૈદ્ય પાસે જઈને મનુષ્ય સ્વસ્થ્ય થઈ જાય છે. માનસિક બીમારિનો રામબાણ ઉપાય છે. પરંતુ જ્યારે ભુત-પ્રેત અને નજર, હાય અને કોઈ દુ્ષ્ટ આત્માને કારણે જાળમાં ફસાઈ જાય છે ત્યારે તે હેરાન થાય છે. એવામાં પવન પુત્ર હનુમાનજીની આરધના કરવાથી વ્યક્તિ અવશ્ય સ્વસ્થ્ય થઈ જાય છે. આજે અમે તમને શ્રીહનુમાનજીનાં મંત્ર વિશે જણાવી રહ્યાં છીએ જે એકવીસ દિવસમાં સિદ્ધ થાય છે, જેને સિદ્ધ કરવાથી ભૂત-પ્રેત અને ખરાબ નજર દૂર થાય છે.
આગળની સ્લાઈડમાં વાંચો હનુમાનજી મંત્ર વિશે જે તમને અલગ-અલગ ફાયદા કરાવે છે...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: worship hanuman mantra
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended