Home »Jeevan Darshan» People Life Is Incomplete If They Do Have These Five Things

Unlucky લોકો પાસે નથી હોતી આ 5 ખાસ વસ્તુઓ, તમારી પાસે છે કે નહીં?

Dharm Desk, Ahmedabad | Jul 15, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સ્કંદપુરાણ મુજબ એવી 5 વસ્તુઓ છે જે દરેક મનુષ્યના જીવનમાં હોવી ફરજિયાત માનવામાં આવે છે. તેમાંથી જો 1 પણ વસ્તુનો અભાવ હોય તો તે વ્યક્તિનું જીવન અધૂરું માનવામાં આવે છે.
 
શ્લોક-
 
जीवितं च धनं दारा पुत्राः क्षेत्र गृहाणि च।
याति येषां धर्माकृते त भुवि मानवाः।।
 
એટલે કેઃ- મનુષ્ય જીવનમાં ધન, સ્ત્રી, પુત્ર, ઘર-ધર્મના કામ (ગૃહસ્થી સંબંધી) અને ખેતર – જે મનુષ્યના જીવનમાં આ 5 વસ્તુઓ હોય છે તેનું જ જીવન આ ધરતી પર સફળ માનવામાં આવે છે.
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: People Life is incomplete if they do have these five things
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended