Home »Jeevan Darshan» Five Kinds Of People Which Cannot Become Rich

આ 5 પ્રકારના લોકો પાસે નથી ટકતાં પૈસા, તેઓ ક્યારેય નથી બનતાં ધનવાન

Dharm Desk, Ahmedabad | Jun 12, 2017, 06:30 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ રામચરિતમાનસમાં ભગવાન રામ અને રામાયણની શીખને સામેલ કરવામાં આવી છે. આ ચોપાઇઓની દ્રષ્ટિએ આજના જીવનમાં ઘણી વસ્તુઓ શીખી શકાય છે. રામચરિતમાનસ પ્રમાણે થોડાં લોકો એવા હોય છે જે ક્યારેય ધનવાન બની શકતાં નથી. આ લોકો વિશે કહેવાય છે કે આ લોકોમાં ખરાબ આદતો હોય છે માટે આ લોકો પોતાની ખરાબ આદતોના કારણે ક્યારેય આગળ વધી શકતાં નથી. આજે આ લેખમાં અમે તમને જણાવીશું આવા જ થોડાં લોકો વિશે...
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય બાબતો...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Five kinds of people which cannot become rich
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended