Home »Jeevan Darshan» 4 Lesson From Shastra Must Know Every Man And Women

આ 4 ગુણ અપનાવી લેશો તો જીવનમાં હંમેશાં મળી રહેશે સુખ-શાંતિ+ સફળતા

Dharm Desk, Ahmedabad | Jul 13, 2017, 17:18 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવર્તમાનમાં લોકોના જીવનમાં તણાવ અને નિરાશા સામાન્ય બાબત થઈ ગઈ છે તેની પાછળનું કારણ છે નિતિ નિયમથી ન ચાલવું. શાસ્ત્રોમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે જેનું પાલન કરવાથી વ્યક્તિ જીવનમાં કેટલાક લાભ પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રોમાં એવા 4 ગુણો વિશે જણાવવામાં આવ્યુ છે જેને અપનાવવાથી વ્યક્તિ જીવનની દરેક ખુશી પ્રાપ્ત કરે છે, તેના જીવનમાં પ્રગતિ થાય છે અને તે જીવનનો ભરપૂર આનંદ ઉઠાવે છે. નીતિશાસ્ત્ર પ્રમાણે દરેક સ્ત્રી-પુરુઓએ આ સૂત્રો અચૂક અપનાવવા જોઈએ.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તે 4 વાતો...
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 4 Lesson From Shastra Must Know Every Man And Women
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended