Home »Self Help» Guru Purnima Special Guru Sandesh

આ છે ગુજરાતના મહાગુરુઓ, તેમના આશીર્વચનથી બદલાઈ છે લોકોની જિંદગી

Kishan Prajapati | Jul 09, 2017, 14:29 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને શ્રેષ્ઠ જીવન માટે તૈયાર કરે છે. ‘ગુ‘ એટલે અંધકાર અને ‘રુ‘ એટલે પ્રકાશ. શિષ્યમાં અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી જ્ઞાન રૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે. જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા લોકો જ સાચા ગુરુને શોધી શકે છે. 
 
આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે આવા જ તમારા માનીતા ગુરુઓ divyabhaskar.com દ્વારા તમને ગુરુપૂર્ણિમાના વિશેષ આશીર્વચન પાઠવતાં જીવનમાં ગુરુનું શું મહત્વ છે તે જણાવ્યું છે.....
 
(સંકલનઃ તિર્થલ બોદર,  કિશન પ્રજાપતિ, મયુર પટેલ, રોનક શાહ, ભાવિન સોલંકી)
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Guru Purnima Special Guru Sandesh
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended