Home »Jeevan Darshan» Never Lie To Get Benefit For These 5 Work

તમારી આ 1 ટેવ નહીં છોડો તો, જિંદગીભર કરેલાં 5 પુણ્યોનું ફળ ક્યારેય નહીં મળે

Dharm Desk, Ahmedabad | Apr 24, 2017, 16:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવાલ્મિકી રામાયણ ભગવાન રામના જીવન અને આદર્શો ઉપર આધારિક એક ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં 5 એવા કામ બતાવ્યા છે જે ત્યાં સુધી ફળ પ્રદાન નથી કરતા, જ્યાં સુધી મનુષ્ય જૂઠું બોલવાનું છોડતો નથી. વ્યક્તિ ગમે એટલા પ્રયાસ કરી લે પરંતુ જ્યાં સુધી તે જૂઠું બોલતો રહે છે ત્યાં સુધી તેને 5 પુણ્ય કર્મોનું ફળ નથી પ્રાપ્ત કરી શકતો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો એ 5 કામ જેનું પુણ્યફળ નાશ થઈ જાય છે....
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Never Lie To Get Benefit For These 5 Work
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended