Home »Jeevan Darshan» Ancient India Fact And Comparison Of Todays Womens

પ્રાચીન સમયમાં સ્ત્રીઓ અને સેક્સનું હતું ખાસ મહત્વ! જાણો 20 રસપ્રદ તથ્યો

Dharm Desk, Ahmedabad | Mar 06, 2017, 14:24 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ પ્રાચીનકાળમાં સ્ત્રીઓનું કેટલું મહત્વ હતું તે આપણે અનેક ધર્મગ્રંથો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે આજની નારી સાથે તેની સરખામણી કરવા બેસીએ ત્યારે યોગ્ય ન્યાય કરતા નથી હોતા અને પહેલાંનું બધુ સારું ન હતું તેવું કહીએ છીએ. પરંતુ આજે અમે  સ્ત્રીઓ અને સેક્સ વિશે કેટલીક એવી પ્રાચીન વિગતો જણાવીશું જેને લઈને તમને ચોક્કસ એવું લાગશે કે પહેલાંના જમાના લોકો ખૂબ જ વધુ ખુલ્લા વિચારો ધરાવતા હતા. સ્ત્રીઓને પ્રાચીન સમયમાં સરખું માન પ્રાપ્ત થતું હતું અને સેક્સ વિશે લોકો ખુલીને ચર્ચા કરતા હતા. આજે જાણો ભારતીય પ્રાચીન ગ્રંથોના આધારે બતાવેલી ખાસ રસપ્રદ વાતો....
 
પ્રાચીન સમયમાં આપણા વડવાઓ ક્યારે નાની-નાની વાતો ઉપર લડતા ન હતા, આજે આપણે બધી વસ્તુઓને નિષિદ્ધ કરવા પાછળ પડી ગયા છીએ. શું આપણે આ વાતની કલ્પના કરી શકીએ છીએ કે ખજૂરાહોના મંદિર પર નગ્ન મૂર્તિઓ બનાવાઈ છે? ભારત જે રીતે બદલાયું તેની પાછળ મોટી વિદેશી શક્તિઓ જે પોતાના અંગત સ્વાર્થને વશીભૂત થઈને આપણા દેશના સમસ્ત સંસાધનોને લૂટતા અને તોડતા રહ્યા. આ બધુ થતું હોવા છતાં જો તમને લાગતું હોય કે તમે પોતાના વડવાઓની વધુ સારા અને આગળ છો તો અમે તમને 20 એવા તથ્યો જણાવી રહ્યા છીએ જે આપણા બધા ભ્રમને તોડી દેશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો સ્ત્રીઓ અને સેક્સ વિશે વિવિધ ગ્રંથોમાં શું કહેવામાં આવ્યું છે.....
(અહીં બતાવેલી માહિતી પ્રાચીન ગ્રંથો ઉપર આધારિત છે, સ્ત્રીઓને નીચે દેખાડવાના હેતુથી આ માહિતી રજૂ કરવામાં આવી નથી, જે આજના સમયમાં બંધબેસતી ન પણ હોઈ શકે)
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ancient India fact and comparison of todays womens
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended