Home »Family Management» As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends

મિત્રતા કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખો 3 વાતો, નહીંતર ફસાઈ શકો છો મુશ્કેલીમાં

Dharm Desk, Ahmedabad | May 26, 2017, 16:15 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃધર્મ ગ્રંથોનું લક્ષ્ય મનુષ્યને માત્ર દેવી-દેવતાઓ અને પૂજા વિધી વગેરેનું જ્ઞાન આપવું નથી, પણ તેને બધી જ જરૂરી વાતો સમજાવું પણ છે. ધર્મ ગ્રંથોનો પાઠ કરવાથી આપણને કેટલીક એવી વાતો ખબર પડે છે જે રોજિંદા જીવનમાં કામ આવે છે, આ વાતોનું ધ્યાન રાખીને મનુષ્ય પોતાનું જીવન સરળ અને ખુશહાલ બનાવી શકે છે. મહાભારતના વનપર્વમાં એવી 3 વાતો જણાવવામાં આવી છે જે કોઈની સાથે પણ મિત્રતા કરતાં પહેલાં ધ્યાન રાખવી જોઈએ, જો આ વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મનુષ્ય કેટલીક મુશ્કેલીઓમાં ફંસાઈ શકે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કઈ 3 વાતો ધ્યાનમાં રાખવી જોઈએ...
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: As Per Mahabharat Do Take Care These 3 Thing When Make New Friends
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended