Home »Family Management» Know The Life Management Mantra From The Holi Color

ધૂળેટીએ આ રંગોથી રમો, પતિ-પત્નીના જીવનમાં ફરી ખીલી ઉઠશે વસંત!

Dharm Desk, Ahmedabad | Mar 12, 2017, 17:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ કુદરતે વ્યક્તિને રંગોની અનમોલ ભેટ આપી છે. પ્રકૃતિનો દરેક રંગ અલગ-અલગ ભાવનાઓને વ્યક્ત કરે છે. જો તેવું કહેવામાં આવે કે, રંગ કંઇપણ બોલ્યાં વિના પણ પોતાની બધી જ વાત કહી દે છે, તો તે હકીકત છે. હોળી રંગો અને સંબધોનો તહેવાર છે. તમે જ્યારે આ હોળી પર સંબંધીઓને કે પરિવારના કોઇ સભ્યને રંગ લગાવવા જાઓ, ત્યારે રંગોની પસંદગી ઉપર થોડું ધ્યાન રાખવું. જાણો ક્યા રંગને કોની ઉપર લગાવી શકાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પ્રેમિકા,પત્ની,બાળકો અને અન્ય લોકો ઉપર ક્યા રંગનો પ્રયોગ કરવો જોઇએ.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the life management Mantra from the Holi color
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended