Home »Family Management» Some Golden Rules For Each Husband And Wife To Keep Their Relation Strong

પતિ-પત્ની વચ્ચે ફરી જાગશે પ્રેમ અને રોમાન્સ, માત્ર યાદ રાખો આ 3 સૂત્ર

Dharm Desk, Ahmedabad | Jan 29, 2017, 13:47 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ પતિ-પત્ની એક ગાડીના બે પૈડા હોય છે. આ બંન્ને વચ્ચે સામંજસ્ય હોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે, જો પતિ-પત્નીમાં એકસરખું તાલમેલ નહિ હોય તો ગૃહસ્થીની ગાડી ટ્રેક પરથી નીચે ઉતરી જાય છે. જેની અસર પતિ-પત્નીના ભવિષ્ય પર તો થાય જ છે સાથે જ, બાળકોના વર્તમાન તથા ભવિષ્ય પર પણ ખરાબ અસર પડે છે. જો પતિ-પત્ની બંન્ને કામ કરતાં હોય તો પત્ની ઇચ્છે છે કે, તેને પણ તેવું જ સન્માન મળે છે જેવું તેના પતિને મળતું હોય, જ્યારે પતિના વિચાર આ વિષયમાં અલગ થઇ શકે છે. પતિ-પત્નીના ટકરાવનું કોઇપણ કારણ હોઇ શકે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા થઇ રહી હોય તો તમારે આ લેખમાં જણાવેલ ત્રણ સૂત્રોને યાદ કરી તમારા જીવનમાં ઉતારવા જોઇએ. જેનાથી તમારા લગ્નજીવનમાં તણાવ ઓછો થઇ જાય અને રોમાન્સ વધી શકે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પતિ-પત્નીએ યાદ રાખવા જેવા ત્રણ ગોલ્ડન સૂત્ર.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Some golden rules for each husband and wife to keep their relation strong
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended