Home »Family Management» Know The 10 Rules Of Married Woman Which Is From Shiva Maha Puran

શિવપુરાણઃ પતિને ખુશ રાખવા જરૂરી છે આ 10 નિયમ, દરેક સ્ત્રીએ રાખવા યાદ

Dharm Desk, Ahmedabad | Feb 21, 2017, 10:12 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ ભગવાન શિવની મહિમાનું વર્ણન અનેક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે, પરંતુ શિવપુરાણ તે બધા જ ગ્રંથોમાં સર્વોચ્ચ છે. આ ગ્રંથમાં ભગવાન શિવની પૂજા સંબંધિત અનેક વાતો ઉલ્લેખવામાં આવી છે, સાથે જ સામાન્ય લોકોના જીવન સાથે જોડાયેલી અનેક વાતો પણ ઉલ્લેખવામાં આવી છે. શિવપુરાણની રૂદ્રસંહિતામાં શિવ-પાર્વતીના લગ્ન પ્રસંગમાં પતિવ્રતા સ્ત્રી માટે ઘણાં જરૂરી નિયમ ઉલ્લેખવામાં આવ્યાં છે. વ્યવહારિક દ્રષ્ટિએ વર્તમાન સમયમાં આ નિયમોનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ છે. શિવરાત્રિ (24 ફેબ્રુઆરી, શુક્રવાર)ના અવસરે અમે તમને પતિવ્રતા સ્ત્રી સાથે સંબંધિત તે નિયમો જણાવી રહ્યા છીએ, જે આ પ્રકારે છે-
 
નોંધ- આ લેખ શિવપુરાણ આધારિત છે. આ લેખનો ઉદેશ્ય મહિલાઓના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો નહીં પરંતુ પાઠકોને શાસ્ત્રો સાથે સંબંધિત જાણકારી આપવાનો છે.
(Family Management Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the 10 rules of married woman which is from Shiva maha puran
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended