Home »Family Management» Follows This Chanakya Formula For Remove Man Unfortunate Life

ચાણક્યઃ પુરૂષ જીવનમાં આવતી સૌથી ખરાબ પરિસ્થિતિનો સંકેત છે આ 9 વાતો!

Dharm Desk, Ahmedabad | Jan 05, 2017, 19:00 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃમોટાભાગે ઘણા વ્યક્તિ નાની-નાની પરેશાનીઓને કારણે એવું બોલ્યા કરે છે કે, તેના નસીબ ખરાબ છે. મોટાભાગે નસીબ ખરાબ હોવાથી જ એવી જ શંકા પેદા થાય છે કે, જેવું આપણે વિચાર્યું છે તેવું ન થાય, અથવા વિચારેલી વસ્તુ પ્રાપ્ત ન થાય તો કોઇપણ વ્યક્તિ એવું માની લે છે કે, તેની કિસ્મત ખરાબ છે. જ્યારે નાની-નાની પરેશાનીઓનું કારણ તમારા નસીબ ખરાબ હોય તેવું નથી હોતું. આચાર્ય ચાણક્યે અહીં આપેલાં શ્લોક દ્વારા પુરૂષો માટે એવી સ્થિતિઓ જણાવી છે. જેમાં હકીકતમાં એવો આભાસ થાય છે કે, વ્યક્તિની કિસ્મત ખરાબ છે. આજે આ શ્લોકના અર્થથી જાણો પુરુષોના જીવનમાં આવતી આ પરિસ્થિતિઓ વિશે.

આચાર્ય કહે છે કે....
 
वृद्धकाले मृता भार्या बन्धुहस्ते गतं धनम्।
भोजनं च पराधीनं त्रय: पुंसां विडम्बना:।।
 
કોઇ વૃદ્ધ પુરૂષની પત્ની જો મૃત્યુ પામે તો તેની માટે તે દુર્ભાગ્યની વાત છે. જો યુવાનીમાં જ જીવનસાથીનો સાથ છુટી જાય તો પુરૂષ બીજા વિવાહ કરી શકે છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની બન્ને માટે જીવન સાથીનો સાથ ખૂબ જ મહત્વરૂપૂર્ણ હોય છે, તે સમય તે વ્યક્તિ માટે નિરાશાજનક અને માનસિક તણાવ વધારનાર હોય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આ શ્લોકનો પૂર્ણ અર્થ વિસ્તૃત રીતે.....
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Follows this Chanakya Formula for Remove Man Unfortunate Life
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext