» Daily Tarot Horoscope Of 21 March 2017, Tuesday

ભવિષ્યઃ મંગળવારે મેષ જાતકને થશે ધનની હાનિ, શું છે તમારું ભવિષ્ય?

Dharm Desk, Ahmedabad | Mar 20, 2017, 12:08 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 21 માર્ચ એટલે કે મંગળવારે કઈ રાશિને મળશે મનગમતું ફળ, તમારા કાર્યોમાં ગતિ આવશે કે નહીં, તમારી માનસિક સ્થિતિ કેવી રહેશે, લગ્ન જીવન અને ધંધાકીય જીવન કેવું રહેશે, ધનલાભ મેળવવા માટે તમારે કેટલા પ્રયાસો કરવા પડશે, તમને આ દિવસે કેટલી સફળતા પ્રાપ્ત થશે. ધનલાભમાં કેવા ફેરફાર આવશે. વિદ્યાર્થીઓ માટે કેવું ભવિષ્ય રહેશે. વાંચો ટેરો ભવિષ્યફળ
 
- મીતૂ સહગલ, ટેરો રીડર અને રેકી માસ્ટર, વિસ્તૃત અને ઉંડાણપૂર્વક ટેરો પરામર્શ કરવા માટે જાણીતા છે. તેમને ટેરો રીડિંગમાં ૮ વર્ષ કરતા વધારે અનુભવ છે. લાંબા સમયથી ટેરો કાર્ડ રીડિંગ અને રેકીનું પ્રશિક્ષણ પણ આપી રહ્યાં છે. અહીં રજુ કરવામાં આવેલ સનસાઈન(સૂર્ય રાશિ પ્રમાણે) રાશિ ભવિષ્ય હોવાથી વાંચકોએ પોતાની નામ રાશિ કે જન્મ કુંડળીની રાશિ પ્રમાણે રાશિફળ ન વાંચવું, પણ તમારા જન્મના મહિનાના આધારે તમારી જે રાશિ આવતી હોય તે પ્રમાણે વાંચવું. અહીં દરેક રાશિમાં જન્મનો મહિનો દર્શાવ્યો છે.)
meetusehgaltarot@gmail.com
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો દરેક રાશિનું ભવિષ્ય....અથવા નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી તમારા જન્મ મહિનાના આધારે જે-તે રાશિ ઉપર ક્લિક કરો....
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Daily tarot horoscope of 21 march 2017, Tuesday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended