Home »Astrology »Panchang» 20 March 2017 Monday Auspicious Time And Panchang

સોમવારના શુભ મુહૂર્તઃ જ્યેષ્ઠા નક્ષત્ર, ખરીદી માટેનો શુભ સમય બપોરે 03.25 થી 04.40

Shashtri Dharmik Jarnardan Purohit | Mar 20, 2017, 07:00 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ સોમવારે શનિ અને ચંદ્ર ધન રાશિમાં સાથે હોવાથી કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સંભાળીને રહેવું પડશે. આ 5 રાશિવાળા દિવસભર, દરેક મામલે સાવધાન રહે. સમજી-વિચારીને બોલવું અને ખોટું બોલવાથી બચવું. નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકોએ મોટો રિસ્ક ન લેવો. કંઇપણ નવું કામ ન કરવું. વિવાદ અને ફાલતૂ ખર્ચ થઇ શકે છે. આ સિવાય અન્ય 7 રાશિના લોકો ઉપર શનિ-ચંદ્રના વિષ યોગની અસર ખૂબ જ ઓછી રહેશે અને સારો દિવસ વિતશે.ખરીદી માટેનો શુભ સમય બપોરે 03.25 થી 04.40 સુધી અને સાંજે 06.10 થી 07.20 સુધીનો રહેશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો પંચાંગની અન્ય વિગતો...
(પંચાંગ શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે) 
(Panchang Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Astrology Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 20 March 2017 Monday Auspicious Time And Panchang
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended