Granth

Ramayana

 
એક વાનરે રાવણને કહેલી આ 14 વાતો, આજે પણ છે તમારા કામની!
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આમ તો રાવણને પરમ વિદ્વાન માનવામાં આવે છે કારણ કે રાવણને સમસ્ત વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું અને તે પ્રકાંડ પંડિત હતો. રાવણમાં આવા ગુણોની સાથે કેટલાક અવગુણ પણ બહતા. રાવણ કામવશ થઈને માતા સીતાનું હરણ કર્યું હતું અને શ્રીરામથી યુદ્ધમાં હારી ગયો હતો. રાવણને ઘણીવાર બધાએ સમજાવવાની કોશિશ પણ કરી હતી પરંતુ...
 
 

Mahabharat

 
મહાભારતઃ શિવની તલવારથી કર્યો હતો અશ્વત્થામાએ દ્રોપદીના...
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મહાભારત સિરિઝ-17માં અત્યાર સુધી તમે વાંચ્યું કે ગુરુ દ્રોણાચાર્યના મૃત્યુ પછી દુર્યોધને કર્ણને સેનાપતિ બનાવ્યો. સેનાપતિ બનતા જ પાંડવ સેનાનો સંહાર કરવાનું શરૂ કરી દીધું. તેને યુધિષ્ઠિરને ઘાયલ કરી દીધો. ત્યારબાદ અર્જુન અને કર્ણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ કરતી વખતે કર્ણના રથનું પૈડું જમીનમાં ધસી...
 
 

Gita

 
ગીતા જયંતીઃ દરેક પરેશાનીનો હલ છે આ ગ્રંથમાં, યાદ રાખો આ 9...
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ધર્મગ્રંથો પ્રમાણે માગશર મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિને ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એટલા માટે દર વર્ષે આ તિથિના રોજ ગીતા જયંતીનું પર્વ મનાવવામાં આવે છે. ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેની જયંતી મનાવવામાં આવે છે. આ વખતે ગીતા જયંતીનું પર્વ 2 ડિસેમ્બર, મંગળવારે છે.   ગીતા...
 
 

Bible

 
બાઈબલ : પ્રેમથી છલકાતો એક ગ્રંથ
બાઈબલ ખ્રિસ્તીઓનો પ્રવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથ ખ્રિસ્તી ધર્મની આધારશિલા સમાન છે. આ ભગવાનની પ્રેરણાથી ઉભરાતો એક અમૂલ્ય ગ્રંથ.એવું માનવામાં આવે છે કે આની રચના ઈ.સ. પૂર્વે 1400 થી ઈ.સ. 900 દરમિયાન થઈ હતી. બાઈબલમાં બધું મળીને 72 ગ્રંથનો સમાવેશ થાય છે. પૂર્વ વિધાનમાં 45 અને નવા વિધાનમાં 27 ગ્રંથો છે. બાઈબલ બે ભાગમાં છે, પૂર્વ વિધાન(ઓલ્ડ...
 
 

Shri Guru Granth Sahib

 
આનંદ મેળવવા સચ્ચિદાનંદનું ધ્યાન કરો
ભાગવત પ્રમાણે શ્લોકનું વર્ણન सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुम:।। અર્થાત જે જગતની ઉત્પત્તિ અને વિનાશ માટે છે એ ત્રણેય પ્રકારના તાપના નાશકર્તા છે.સચ્ચિદાનંદ સ્વરુપ ભગવાનકૃષ્ણને આપણે સૌ વંદન કરીએ છીએ. સત એટલે સત્ય, પરમાત્મા પ્રાપ્તિનો માર્ગ છે. ચિત જે સ્વયં પ્રકાશિત છે. આનંદ...
 
 

Ved

 
પતિ-પત્નીના સુખી જીવન માટે લગ્નમાં બોલાય છે વેદના આ...
ભારતીય પરંપરામાં લગ્ન એક મહત્વની ઘટના છે. છોકરા કે છોકરી ઉમર લાયક થાય એટલે ઘર પરિવાર વાળા તેના વિશે વિચારવા લાગે છે, સારા છોકરા સાથે તેને પરણાવી દેવામાં આવે છે. પણ શું આપને ખ્યાલ છે કે આ સમયે એક મહત્વની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. આ પ્રતિજ્ઞા સાથે જ મહત્વના આશિર્વાદ મંત્રો પણ બોલવામાં આવે છે. જો આ સમયે આ શ્લોક બોલવામાં આવે તો...
 
 

Upnishad

 
અપરાવિદ્યાઓ? આ વળી કઇ વિદ્યા?
આપણા ધર્મગ્રંથોમાં બે પ્રકારની વિદ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરા અને બીજી અપરા. આ વિદ્યાઓના નામ તમને ઘણીવાર સાંભળ્યા હશે, પણ આ વિદ્યાઓ શું છે તેવું ખૂબ ઓછા લોકો જાણે છે. આ વિદ્યાઓ જેટલી રહસ્યમયી છે એટલી જ રોચક છે. આપણા ધર્મગ્રંથોમાં વેદોથી લઈને પુરાણોમાં પણ આ વિદ્યાઓનો ઉલ્લેખ વિસ્તૃત રીતે કરવામાં આવેલ છે. આજે અમે આ...
 
 

Shri Mad Bhagwat

 
ગીતાના આ 9 સૂત્રો યાદ રાખો, ક્યારેય નિષ્ફળતા નહીં મળે!
(પ્રતિકાત્મક તસવીર)  ધર્મ ડેસ્ક, અમદાવાદ: આઈઆઈએમથી માંડી અન્ય મેનેજમેન્ટ સ્કૂલ્સ સુધી ગીતાને વ્યસ્થાપનના પુસ્તકના રૂપે ઓળખાણ મળી છે. ગીતા દુનિયાના ગણતરીના ગ્રંથોમાં સામેલ છે જે આજે પણ સૌથી વધારે વાંચવામાં આવી રહ્યો છે અને જીવનની દરેક બાજુઓ સાથે ગીતાને જોડીને વ્યાખ્યા કરવામાં આવી રહી છે. કુરૂક્ષેત્રના યુદ્ધના...
 
 

Anya

 
બિઝનેસ હોય કે જોબ, મેળવી લો સફળતા મેળવવાનાં 3 સોનેરી સુત્ર
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ કોમ્પ્યુટરનાં આ યુગમાં પણ કેટલીક જુની પુરાણી દુકાનોમાં જશો તો એક મુનીમજી તે જ ખાતાઓ જુના પુરાણા ચોપડાઓમાં લખત નજરે પડશે. આજનો હિસાબ આજે મળવો જ જોઇએ, જૂનવાણી વિચાર ધરાવતા શેઠ-મુનીમજી વચ્ચે આ સંબંધ અપ્રગટ થયો હતો. દુકાનનાં દરવાજા બંધ કરવાની પરવાનગી સાથે જ તે રોજમેળનાં ખાતા સાથે કામ શરૂ થતુ હતુ. આવું જ એક...
 

Advertisement
 
Advertisement
 
facebook
 
Advertisement