લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Gemini (મિથુન)

May 20 - Jun 20

Print   |

રાશિફળ સ્કોર

4.5 rating
Gemini

મિથુન -(Gemini) 22 મેથી 22 જૂન

4 of Fire કાર્ડ મુજબ આજે સામાજિક મેલમિલાપમાં સમય પસાર થશે. ઓળખાણ વધશે જે તમારા માટે લાભદાયક રહેશે. તમારામાં ઊર્જા ભરપૂર છે તેને યોગ્ય દિશામાં લગાવાથી લાભ મળશે. જીવનમાં સ્થિરતા લાવવા માટે વિચારોમાં સ્થિરતા લાવવાની જરૂર છે.
 
પ્રોફેશનઃ- નવું કામ શરૂ કરવા માટે સારો દિવસ છે. ધનલાભના યોગ છે.
લવઃ- વિવાહ અંગે નિર્ણય લેવા માટે સારો દિવસ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારુ રહેશે.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Gemini Celebrity

(1 to 5) of 5
  • લિએન્ડર પેસ

  • નોવાક જોકોવિક

  • કુમાર મંગલમ બિરલા

  • એન્જલિના જોલી

  • લિઝ હર્લી