લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aries (મેષ)

Mar 20 - Apr 18

Print   |

રાશિફળ સ્કોર

4.0 rating
Aries

પોઝિટિવઃ-  

 

આજે તમે કામકાજમાં વધારે જ વ્યસ્ત રહેશો. કામનું નેતૃત્વ તમારા હાથમાં રહેશે. તમારે શાંતિથી કામ કરવું પડી શકે છે અને બીજાની વાત પણ ગંભીરતાથી સાંભળવી પડી શકે છે. કરિયરના સંદર્ભમાં તમે તમારી એકાગ્રતા ભંગ ન થવા દો. સામાજિક સીમામાં પણ સ્વયંને સંયમિત રાખશો.

 

નેગેટિવઃ-

 

સુસ્તી અનુભવ થઇ શકે છે. જવાબદારીઓ પણ બોજ લાગી શકે છે. કોઇપણ કાગળ ઉપર હસ્તાક્ષર કરતાં પહેલાં તેને એકવાર તપાસી લેવાં. જવાબદારીઓને અદેખી કરશો, તો કોઇની સાથે મતભેદ થઇ શકે છે.

 

શું કરવું અને શું નહીં- ગુલાબનું ફૂલ પોતાની ગાડીમાં કે પોતાની પાસે રાખવું

 

લવઃ- અવિવાહિત લોકો માટે વૈવાહિત પ્રસ્તાવ આવી શકે છે.

કરિયરઃ- વેપારીઓ માટે લાભનો સમય છે.

સ્વાસ્થ્યઃ- જરૂરી ચેકઅપ કરાવતાં રહેવું.

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Aries Celebrity

(1 to 3) of 3
  • જો-વિલ્ફ્રાઇડ ત્સોંગા

  • લેડી ગાગા

  • હ્યુ હફનર