લાઇફ ઇઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે? જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે, અને એને જીવી લો - nk

Aries (મેષ)

Mar 20 - Apr 18

Print   |

રાશિફળ સ્કોર

4.0 rating
Aries

મેષ રાશિના લોકો માટે આ મહિનો સામાન્ય રહેશે. આ મહિનામાં તમારી રાશિ માટે મંગળની સ્થિતિ થોડી ઠીક છે, પરંતુ મહિનાની વચ્ચે મીન રાશિનો સૂર્ય તમને પરેશાન કરશે. ઝગડાવાળા સ્વભાવને કારણે દુશ્મનોની સંખ્યા વધી શકે છે. મેષ રાશિના લોકોના ખર્ચ વધી શકે છે. આર્થિક કષ્ટનો સામનો કરવો પડી શકે છે. પૈસાના થોડાં મામલાઓ ગુંચવણી સ્થિતિ ઉભી કરી શકે છે. સ્વાસ્થ્ય માટે આ સમય મિશ્રિત રહેશે. આ મહિનામાં નોકરી અને બિઝનેસમાં કંઇપણ નવું કરવાથી બચવું. ભાગેદારીમાં કામ કરનાર લોકોએ પણ સાવધાન રહેવું. જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે. મેષ રાશિના લોકો પ્રેમ સંબંધોમાં મોટા વાદા કરવાથી બચે. મેષ રાશિના સીનિયર્સ સાથે સંબંધો સારા થશે. સમયે-સમયે સહયોગ પણ મળશે. 

કેટલુ સાચું રહ્યું તમારું ગઈકાલનું રાશિફળ

Rate

Aries Celebrity

(1 to 3) of 3
  • જો-વિલ્ફ્રાઇડ ત્સોંગા

  • લેડી ગાગા

  • હ્યુ હફનર